યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,ઉદગમમાંથી ઉત્સર્જિત પ્રકાશની તરંગલંબાઈ $\lambda = 6.5 \times 10^{-7} \, m$ છે અને બે સ્લિટ વચ્ચેનું અંતર $1 \, mm$ છે. પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર $1 \, m$ છે. ત્રીજી અપ્રકાશિત શલાકા અને પાંચમી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર ......... $mm$ થશે.

  • A
    $3.2$
  • B
    $1.63$
  • C
    $0.585$
  • D
    $2.31$

Explore More

Similar Questions

યંગનો ડબલ-સ્લિટ પ્રયોગ,તેની પ્રાયોગિક ગોઠવણી અને તે વ્યતિકરણ ભાત કેવી રીતે ઉત્પન્ન કરે છે તે સમજાવો.

શ્વેત પ્રકાશના વ્યતિકરણમાં, કેન્દ્રની સૌથી નજીકની પ્રકાશિત શલાકાનો રંગ કયો હશે?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,જો બે સાંકડી સ્લિટ્સ વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો ફ્રિન્જની પહોળાઈ સમાન રાખવા માટે સ્લિટ્સથી પડદાનું અંતર $D$ કેટલું કરવું જોઈએ?

$Y.D.S.E$ માં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $25 : 9$ છે. સ્લિટની પહોળાઈનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

યંગનો ડબલ સ્લિટ પ્રયોગ $550 \, nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરવામાં આવે છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર $1.10 \, mm$ છે અને પડદો $1 \, m$ ના અંતરે મૂકવામાં આવ્યો છે. ક્રમિક પ્રકાશિત અથવા અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર $mm$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo